વિશ્વરૂપદર્શનયોગ

  1. શ્લોક 1અર્જુન બોલ્યા ભગવાન ! મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો ત…
  2. શ્લોક 2હે કમળ નયન ! આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે તથા આપનો અવિનાશી પ્રભા…
  3. શ્લોક 3હે પરમેશ્વર ! આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે. પરંતુ હે પુરુષોત્તમ !હું આપન…
  4. શ્લોક 4હે પ્રભો ! તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો હે યોગેશ્વર ! તે અવિનાશી સ્વરૂપના મ…
  5. શ્લોક 5શ્રીભગવાન બોલ્યા હે પાર્થ ! અનેક પ્રકારનાં, અનેક વર્ણ અને અનેક આકાર નાં મારા સેંકડો અને હજારો નાના …
  6. શ્લોક 6હે ભારત ! આદિત્યોને, વસુઓને, રુદ્રોને, અશ્વિનીકુમાંરોને તથા મરુતોને તું નિહાળ વળી પૂર્વે ન જોયેલંl …
  7. શ્લોક 7હે ગુડાકેશ ! અહી મારા દેહમાં એકજ સ્થળે રહેલા સ્થાવર-જંગમ સહિત સમગ્ર જગતને આજે તું જો. અને બીજું જે ક…
  8. શ્લોક 8પરંતુ તારાં આ ચર્મચક્ષુ વડે તું મને નિહાળી શકીશ નહિ. તે માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપુછું ,મારા અલૈ…
  9. શ્લોક 9સંજય બોલ્યા હે રાજન ! મહાયોગેશ્વર નારાયણે એ પ્રમાણે અર્જુનને કહ્યું. પછી તેને પોતાનું દિવ્ય પરમ ઐશ્…
  10. શ્લોક 10અનેક મુખ તથા આંખોવાળું, અનેક અદભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભુષણવાળું અને અનેક ઉગામેલા દિવ્ય આયુધોવા…
  11. શ્લોક 11દિવ્ય-માળા અને વસ્ત્રો ધારણ કરેલું, દિવ્ય સુગંધી દ્રવ્યોથી લેપન કરેલું, સર્વ આશ્વર્યમય પ્રકાશરૂપ,અન…
  12. શ્લોક 12આકાશમાં એક સાથે હજારો સૂર્યોનું તેજ પ્રકાશી ઊઠે તો પણ તે વિશ્વસ્વરૂપ પરમાત્માના તેજની તોલે કદાચ જ આ…
  13. શ્લોક 13તે સમયે અર્જુને દેવાધિદેવ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત થયેલું સર્વ જગત સ્થિત …
  14. શ્લોક 14ત્યાર પછી આશ્વર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાન શ્રી હરિને પ્રણામ કરી, બે હાથ જોડી કહેવા લાગ્ય…
  15. શ્લોક 15અર્જુન બોલ્યા હે ભગવાન ! આપના દેહમાં હું સર્વ દેવોને, ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયને, કમળ પર બિરાજમાન …
  16. શ્લોક 16હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ ! આપના અગણિત બાહુ, ઉદરો, મુખો અને નેત્રો દેખાઈ રહ્યા છે. એથી સર્વ બાજુ હ…
  17. શ્લોક 17હે પરમેશ્વર ! મુકુટ યુક્ત, હસ્તમાં ગદા અને ચક્ર ધારણ કરેલા, તેજ ના સમૂહ રૂપ સર્વ બાજુથી પ્રકાશિત, મુ…
  18. શ્લોક 18હે પરમેશ્વર ! આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, આપ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ અવિનાશી છો.આપ સનાતન ધર્મ ન…
  19. શ્લોક 19હે વિભુ ! આપનો આદિ, મધ્ય કે અંત નથી, આપ અનંત શક્તિવાળા, અનંત બાહુ વાળા, ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મ…
  20. શ્લોક 20હે મહાત્મન ! આપ એકલા એ જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. તથા સર્વ દિશાઓ આપનાથી વ…
  21. શ્લોક 21આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે.કેટલાક ભયભીત થઈને બે હાથ જોડી આપની સ્તુતિ કરે છે. મહર્ષિ અને સિદ…
  22. શ્લોક 22હે વિભુ ! રુદ્ર, આદિત્યો, વસુઓ, સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિનીકુમારો,મરુતો, પિતૃઓ, ગંધર્વ, યક્ષ, અસ…
  23. શ્લોક 23હે મહાબાહો ! બહુ મુખ તથા નેત્રવાળા, ઘણા હાથ -પગવાળા, ઘણા ઉદર વાળા, ઘણી વિકરાળ દાઢોવાળા આપના આ વિશાળ…
  24. શ્લોક 24હે વિષ્ણુ ! આકાશને સ્પર્શ કરતા, પ્રજ્જવલિત અનેક વર્ણવાળા, ઉઘાડા મુખવાળા, વિશાળ તેજસ્વી આંખોવાળા આપન…
  25. શ્લોક 25હે દેવેશ ! આપની વિકરાળ દાઢોવાળા, પ્રલયકાળ ના અગ્નિ સમાન આપના મુખો જોઈને હું દિશાઓને પણ સમજી શકતો નથ…
  26. શ્લોક 26હે વિભો ! રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે. ભીષ્મ, દ્રોણાચાર્ય…
  27. શ્લોક 27વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે. કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલાં મસ્તકો સ…
  28. શ્લોક 28જેમ નદીઓના ઘણા જળપ્રવાહો સાગર તરફ વહેતાં વહેતાં સાગરમાં સમાઈ જાય છે, તેમ આ લોક નાયકો આપના પ્રકાશમાન…
  29. શ્લોક 29જેમ પ્રજ્જવલિત અગ્નિમાં નાશ પામવા માટે પતંગિયાં વેગપૂર્વક પ્રવેશ કરી જાય છે, તેમ આ સર્વ લોકો પણ અત્ય…
  30. શ્લોક 30હે વિષ્ણુ ! આપના પ્રજ્જવલિત મુખો વડે સમગ્ર લોકોને ગળી જવાના હો તેમ આપ ચારે બાજુથી ચાટી રહ્યા છો.આપન…
  31. શ્લોક 31હે દેવશ્રેષ્ઠ ! આવા અતિ ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો ! આપ પ્રસન્ન થાઓ. હું આપને નમસ્કાર કરું છું.સર્વન…
  32. શ્લોક 32શ્રીભગવાન બોલ્યા લોકોનો સંહાર કરનારો, અત્યંત વૃદ્ધિ પામેલો મહાન કાળ હું છું, હાલ આ લોકોનો નાશ કરવા મ…
  33. શ્લોક 33હે સર્વસાચિ ! માટે તું યુદ્ધ કરવા ઉભો થઇ જા. શત્રુઓને જીતીને યશ મેળવ અને ઐશ્વર્યસંપન્ન રાજ્ય ભોગવ.…
  34. શ્લોક 34દ્રોણને તથા ભીષ્મને, જયદ્રથને તથા કર્ણને અને બીજા મહારથી યોદ્ધાઓને મેં હણેલા જ છે તેમને તું હણ. ભયન…
  35. શ્લોક 35સંજય બોલ્યા ભગવાન કેશવના આ વચનો સાંભળી, બે હાથ જોડી, સંભ્રમથી કંપતો, મનમાં અત્યંત ભયભીત થતો અર્જુન …
  36. શ્લોક 36અર્જુન બોલ્યા હે ઋષિકેશ ! આપના શ્રવણ અને કીર્તનથી જગત હર્ષ પામે છે અને અનુરાગ પામે છે.રાક્ષસો ભય પા…
  37. શ્લોક 37હે મહાત્મન ! હે અનંત ! હે દેવેશ ! હે જગનિવાસ ! બ્રહ્મના પણ આપ ગુરુરૂપ છો. આદિકર્તા તે સર્વ આપને શા …
  38. શ્લોક 38હે અનંતરૂપ ! હે આદિદેવ ! આપ જ પુરાણપુરુષ છો.આપ આ વિશ્વના લયસ્થાન રૂપ છો. આપ જ્ઞાતા છો, અને જ્ઞેય છો…
  39. શ્લોક 39વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, કશ્ય પાદિ પ્રજાપતિ અને બ્રહ્મદેવના જનક પણ આપ જ છો. આપને હજારો વાર નમસ્…
  40. શ્લોક 40હે સર્વરૂપ પરમેશ્વર ! આપને સામેથી, પાછળથી, સર્વ તરફથી નમસ્કાર હો. આપના બળ અને પરાક્રમ અપાર છે. આપનાથ…
  41. શ્લોક 41હે વિભુ ! આપના આ મહિમાને ન જાણનારા મેં, આપ મારા મિત્ર છો એમ માની ને ચિત્તની ચંચળતાથી અથવા પ્રેમવશ …
  42. શ્લોક 42હે અચુય્ત ! પરિહાસથી, વિહારમાં, સૂતાં, બેસતાં, ખાતાં-પીતાં, એકલા અથવા કદાચિત મિત્રોની સમક્ષ વિનોદાર…
  43. શ્લોક 43હે અનુપમ પ્રભાવ વાળા ! આપ આ ચરાચર જગત ના પિતા છો, પૂજ્ય પરમગુરુ છો. અધિક ગૌરવ વાળા છો. ત્રણે લોકમાં…
  44. શ્લોક 44એટલા માટે હે ભગવન્ ! હું સાષ્ટાંગ પ્રણામ કરી ને સ્તુતિ કરવા યોગ્ય અને સમર્થ એવા આપને પ્રસન્ન કરવા …
  45. શ્લોક 45હે દેવેશ ! હે જગ નિવાસ ! પહેલાં કદી ન જોયેલાં એવા આપના દિવ્ય વિશ્વરૂપને જોઈને મને હર્ષ થયો છે અને ભ…
  46. શ્લોક 46હે હજારભુજાવાળા ! હે વિશ્વમૂર્તિ ! આપને મુકુટધારી, હાથમાં ગદા- ચક્ર ધારણ કરેલા જોવાની મારી ઈચ્છા …
  47. શ્લોક 47શ્રીભગવાન બોલ્યા હે અર્જુન ! તારા પર પ્રસન્ન થઈને મેં મારા આત્મયોગના સામર્થ્ય થી તને મારું આ પરમ…
  48. શ્લોક 48હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી, દાન વડે, ક્રિયા કર્મ વડે અથવા ઉગ્ર તપસ્યા વડે મારું …
  49. શ્લોક 49મારા આ પ્રકારના આ ધોર સ્વરૂપને જોઈને તું વ્યથિત ન થા.અને વ્યાકુળ પણ ન થા. તું ફરી ભય રહિત અને પ્રસન્…
  50. શ્લોક 50સંજય બોલ્યા આમ વાસુદેવ પોતાના પરમ ભક્ત અર્જુનને આ પ્રમાણે કહીને ફરી પોતાનું પૂર્વે હતું તે શરીર ધાર…
  51. શ્લોક 51અર્જુન બોલ્યા હે જનાર્દન ! આપના આ સૌમ્ય મનુષ્યરૂપ ને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું તથા મા…
  52. શ્લોક 52શ્રીભગવાન બોલ્યા મારું જે વિરાટ સ્વરૂપ તેં હમણાં જોયું તે રૂપ જોવાનું અત્યંત દુર્લભ છે. દેવો પણ નિ…
  53. શ્લોક 53તેં જે સ્વરૂપ વાળો હમણાં મને જોયો તે સ્વરૂપવાળો હું વેદ્શાસ્ત્રના અધ્યયનથી, ચન્દ્રાયણાદિ તાપથી, દા…
  54. શ્લોક 54હે પરંતપ ! હે અર્જુન ! મારા વિશ્વરૂપને ખરેખર જાણવાનું, જોવાનું અને તદ્રુપ થવાનું એક માત્ર સાધન કેવળ…
  55. શ્લોક 55હે પાંડવ ! મને જે પ્રાપ્ત કરવાના ઉદેશથી કર્મ કરનાર, મને જ સર્વસ્વ માનનાર, ઉપાધિરહિત અને સર્વ ભૂતોમા…

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.