આત્મસંયમયોગ

  1. શ્લોક 1શ્રી ભગવાન બોલ્યા: હે પાર્થ ! કર્મ ના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરેછે તેજ સંન્યાસી અને કર્મયોગી …
  2. શ્લોક 2હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ.મનના સંકલ્પોને ત્યાગ કર્યા સિવાય કોઈ પણ મનુષ્ય કર્મયો…
  3. શ્લોક 3જે યોગીને ધ્યાનયોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે. પરંતુ યોગપ્રાપ્તિ થઇ જાય પછ…
  4. શ્લોક 4જયારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને છોડી દે છે ત્યારે તે …
  5. શ્લોક 5આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ આત્માને અધોગતિ ના માર્ગે લઇ જવો નહિ, કેમ કે આત્મા જ આત્માનો બંધુ…
  6. શ્લોક 6જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે,જીત્યો છે,તેનો આત્મા બંધુ છે.પરંતુ જેના આત્મા એ ઇન્દ્રિયો પર વિજ…
  7. શ્લોક 7જેણે પોતાનું મન ટાઢ-તડકો,સુખ-દુઃખ,માન-અપમાન વગેરે માં એક સરખું રાખ્યું છે , જે નિર્વિકાર રહેછે,તે સર…
  8. શ્લોક 8જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે,જે જીતેન્દ્રિય છે,જે માટી તથા સોનાને સરખું ગણે છે તે યોગી “યોગ…
  9. શ્લોક 9સુહ્યદ,મિત્ર,શત્રુ,ઉદાસીન,મધ્યસ્થ,દ્વેષ ને પાત્ર અને સંબંધીજનમાં,સાધુઓમાં કે પાપીઓમાં જે યોગીની સમબુ…
  10. શ્લોક 10માટે યોગીઓએ ચિત્ત ને તથા દેહ ને વશ કરી,આશારહિત અને પરિગ્રહરહિત થઈને , એકાંત માં નિવાસ કરી અંત:કરણને …
  11. શ્લોક 11યોગીએ પવિત્ર સ્થાનમાં પહેલાં દર્ભ ,તેના પર મૃગચર્મ અને તેના પર આસન પાથરવું. એ આસન પર સ્થિરતાથી બેસવુ…
  12. શ્લોક 12તૈયાર કરેલા તે આસન પર બેસી ,ચિત્તને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,પોતાના અંત:કરણની શુદ્ધિ માટે યોગ ન…
  13. શ્લોક 13સાધકે સ્થિર થઈને પોતાનો દેહ,મસ્તક અને ડોકને સ્થિર રાખવાં,પછી પોતાની નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્…
  14. શ્લોક 14યોગીએ અંત:કરણ ને શાંત બનાવી,નિર્ભયતા પૂર્વક,બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પછી મનનો સંયમ કરી,મારું …
  15. શ્લોક 15આ રીતે અંત:કરણ ને નિરંતર પરમેશ્વરના સ્વરૂપમાં લગાડીને,સ્વાધીન મનવાળો યોગી મારામાં સ્થિતિરૂપ પરમાન…
  16. શ્લોક 16હે અર્જુન ! વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી. તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અ…
  17. શ્લોક 17જેનો આહાર વિહાર યુક્ત હોય,જેનાં કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ પ્રમાણસર ની હોય છે તે…
  18. શ્લોક 18જયારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે,તેની સર્વ કામનાઓ નિ:સ્પૃહ બની જાય છે ત્યારે ત…
  19. શ્લોક 19જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી,તેમ સમાધિનિષ્ઠ યોગી નું મન ચલિત થતું નથી.(૧૯)…
  20. શ્લોક 20યોગાભ્યાસથી સંયમિત થયેલું ચિત્ત કર્મથી નિવૃત થાયછે,જયારે યોગી પોતાના નિર્મળ થયેલાં અંત:કરણમાં પરમાત…
  21. શ્લોક 21જયારે સુક્ષ્મ બુદ્ધિ થી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું પરમ સુખ પામે છે ત્યારે તે સ્થિર થયેલ…
  22. શ્લોક 22આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો આવે છતાં તેનું ચિત્ત સ્…
  23. શ્લોક 23જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ કહેવાય છે.આ યોગ પ્રસન…
  24. શ્લોક 24સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓનો ત્યાગ કરી ,મનથી જ સર્વ ઈન્દ્રિયોને સર્વ રીતે જીતી ને (૨૪)…
  25. શ્લોક 25તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર કરી બીજું કોઈ ચિંતન …
  26. શ્લોક 26આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.(૨૬)…
  27. શ્લોક 27જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે,જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની નિષ્પાપ બની ગયો…
  28. શ્લોક 28આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી ,જેમાં બ્રહ્મનો અનુભવ રહેલો છે,એવું અત્યંત સુખ અનાય…
  29. શ્લોક 29જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગીપુરુષ સર્વ ભૂતોમાં પોતાના આત્મા ને અને પોતાના આત્મામાં સર્વ ભૂતો…
  30. શ્લોક 30જે યોગી સર્વ ભૂતોમાં મને જુવે છે અને મારામાં સર્વ ભૂતોને જુવે છે,તેની દ્રષ્ટિ સમક્ષ જ હું રહું છું.…
  31. શ્લોક 31જે યોગી એકનિષ્ઠાથી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે,તે કોઈ પણ રીતે વર્તતો હોય તો પણ મારા સ્વરૂપમાં જ ર…
  32. શ્લોક 32હે અર્જુન ! જે યોગી પોતાની જેમ જ સર્વ ને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિ થી જુવે છે,તે મને …
  33. શ્લોક 33અર્જુન બોલ્યા હે મધુસુદન !તમે જે સમદ્રષ્ટિ નો યોગ કહ્યો તે યોગની અચલ સ્થિતિ મનની ચંચળતા ને લીધે રહી…
  34. શ્લોક 34હે શ્રી કૃષ્ણ ! મન અતિ ચંચળ છે.તે કોઈ પણ કામના ને સિદ્ધ થવા દેતું નથી.તે બળવાન અને અભેદ્ય છે.તેનો ન…
  35. શ્લોક 35શ્રીભગવાન બોલ્યા હે મહાબાહો ! મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠિન જ છે, એ વાત નિ:સંશય હું માનું છું…
  36. શ્લોક 36જે મન નો નિગ્રહ કરવાનો અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી.જે અંત:કરણ ને વશ કરી મનનો નિગ્રહ કરવ…
  37. શ્લોક 37અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ ! જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી,જેનું મન અંતકાળે યોગ માં…
  38. શ્લોક 38હે શ્રી કૃષ્ણ ! મોહવશ થયેલો યોગી બ્રહ્મમાર્ગમાં જતાં કર્મમાર્ગ અને યોગમાર્ગ એમ બંને માર્ગથી ભ્રષ્ટ …
  39. શ્લોક 39હે શ્રી કૃષ્ણ ! મારી આ શંકા ને નિર્મૂળ કરવા આપ જ સમર્થ છો.આ શંકા ને દુર કરવા આપ સિવાય બીજું કોઈ સમર…
  40. શ્લોક 40શ્રીભગવાન બોલ્યા હે પાર્થ ! જે યોગની ઇચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોક થી વંચિત રહેતો નથી.હે…
  41. શ્લોક 41યોગભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મ થી મળતાં સ્વર્ગાદિ સુખો પ્રાપ્ત કરી જયારે મૃત્યુલોક માં આવે છે ત્યા…
  42. શ્લોક 42અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે, કારણકે આવા પ્રકાર નો જન્મ આ લોકમાં…
  43. શ્લોક 43એટલે પૂર્વ જન્મની યોગબુદ્ધિ નો તેનામાં જલ્દી વિકાસ થાય છે.અને તે મનુષ્ય યોગ સિધ્ધિ માટે પુન: અભ્યાસ…
  44. શ્લોક 44ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તોયે પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે તે યોગ તરફ વળે છે.યોગ…
  45. શ્લોક 45કિન્તુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ અભ્યાસ કરતો રહેલો યોગી …
  46. શ્લોક 46તપસ્વી ,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં યોગી વધુ શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન ! તું યોગી બન.(૪૬)…
  47. શ્લોક 47સર્વ યોગીઓમાં પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને પરમ માન્ય છે.(૪૭) ૐ તત…

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.