અક્ષરબ્રહ્મયોગ

  1. શ્લોક 1અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ ! બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત શાને કહે છે?…
  2. શ્લોક 2હે મધુ સુદન ! આ દેહ માં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? જેણે અંત: કરણને જીતી લીધુછે , એવો યોગી મરણ સમય…
  3. શ્લોક 3શ્રીભગવાન બોલ્યા બ્રહ્મ અવિનાશી અને સર્વ શ્રેષ્ઠ છે. તેનો સ્વ-ભાવ અધ્યાત્મ છે. પ્રાણીની ઉત્પતિ ને લી…
  4. શ્લોક 4હે નરશ્રેષ્ઠ ! જે નાશવંત પદાર્થો છે તે અધિભૂત છે. પુરુષ ( ચૈતન્ય અધિષ્ઠાતા ) અધિદૈવ છે. આ દેહમાં જે…
  5. શ્લોક 5વળી જે અંત:કાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર નો ત્યાગ કરે છે, તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે,તેમાં શં…
  6. શ્લોક 6અથવા હે કાંતેય ! જે મનુષ્યો મનમાં જે જે ભાવ રાખીને અંતે દેહ છોડે છે, તે બીજા જન્મમાં તે તે ભાવથી યુક…
  7. શ્લોક 7માટે હે પાર્થ ! મન અને બુદ્ધિને મારામાં અર્પણ કરીને સદૈવ મારું ચિંતન કર અને યુદ્ધ કર, એટલે તે કર્મ મ…
  8. શ્લોક 8હે પાર્થ ! પોતાના ચિત્તને ક્યાંય ન જવા દેતાં યોગાભ્યાસ ના સાધનથી ચિત્તને એકાગ્ર કરીને જે મારું ચિંતન…
  9. શ્લોક 9સર્વજ્ઞ ,સર્વના નિયંતા,આદિ,સુક્ષ્માતિસુક્ષ્મ ,સર્વના પોષક ,અચિંત્યરૂપ સૂર્ય જેવા તેજસ્વી અને તમોગુણથ…
  10. શ્લોક 10અંતકાળે જે મનુષ્ય મન સ્થિરકરી ભક્તિ વાળો થઈને યોગબળે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને ઉત્તમ પ્રકારે સ્થિર ક…
  11. શ્લોક 11વેદવેત્તાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે, તે,જેમના કામ ક્રોધનો નાશ થયો છે એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રા…
  12. શ્લોક 12જે ઈન્દ્રિયોરૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી ,ચિત્તને હદયમાં સ્થિર કરી ,ભ્રુકુટી ના મધ્યભાગમાં પોતાના પ…
  13. શ્લોક 13બ્રહ્મવાચક એકાક્ષર ॐ નો ઉચ્ચાર કરીને મારું જે સ્મરણ કરતો દેહત્યાગ કરે છે તે ઉત્તમ ગતિને પામેછે.(૧૩)…
  14. શ્લોક 14હે પાર્થ ! જે યોગી એકાગ્રચિત્તે સદા મારું સ્મરણ કરે છે, જે સદા સમાધાન યુક્ત હોય છે , તેને હું સહજતાથ…
  15. શ્લોક 15એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા જન્મને પામતા નથી.(૧૫)…
  16. શ્લોક 16હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે. પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્ત…
  17. શ્લોક 17કેમકે ચાર હજાર યુગ વિતે છે ત્યારે બ્રહ્મદેવનો એક દિવસ થાય છે અને પછી તેટલા જ સમય ની રાત્રિ આવે છે. …
  18. શ્લોક 18દિવસ શરૂ થતાં અવ્યક્ત માંથી સર્વ ભૂતોનો ઉદય થાય છે. અને રાત્રિ નું આગમન થતાં જ તે સર્વ અવ્યક્ત માં લ…
  19. શ્લોક 19હે પાર્થ ! તે સર્વ ચરાચર ભૂતોનો સમુદાય પરાધીન હોવાથી ફરી ફરી ઉત્પન થાય છે અને રાત્રિ આવતાં લય પામે છ…
  20. શ્લોક 20સર્વ ચરાચરનો નાશ થયા પછી પણ જે નાશ પામતો નથી , એ, તે અવ્યક્તથી પર , ઇન્દ્રિયોથી અગોચર તથા અવિનાશી બ…
  21. શ્લોક 21જે અવ્યક્ત ભાવ અક્ષર સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમગતિ કહેવામાં આવે છે. જ્યાં જ્ઞાનીઓ પહોચ્યા પછી પ…
  22. શ્લોક 22હે પાર્થ ! જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થાય છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે, તે પરમ પુરુષ અનન્ય ભક્…
  23. શ્લોક 23હે ભરતશ્રેષ્ઠ ! જે કાળે યોગીઓ મૃત્યુ પામી, પાછા જન્મતા નથી અને જે કાળે મૃત્યુ પામીને પાછા જન્મે છે, …
  24. શ્લોક 24અગ્નિ ,જ્યોતિ,દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના છ માસ માં મૃત્યુ પામનાર બ્રહ્મવેત્તાઓ બ્રહ્મ ને જઈ મળે…
  25. શ્લોક 25ધૂમ્ર, રાત, કૃષ્ણપક્ષ તથા દક્ષિણાયન ના છ માસ માં મૃત્યુ પામનાર યોગી ચન્દ્ર્લોકમાં ભોગો ભોગવી આગળ ન …
  26. શ્લોક 26આ જગતની શુક્લ અને કૃષ્ણ એમ બે ગતિ શાશ્વત માનવામાં આવી છે. એક ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડતું નથી…
  27. શ્લોક 27હે પાર્થ ! આ બે માર્ગને જાણનારો કોઈ પણ યોગી મોહમાં ફસાતો નથી. એટલા માટે તું સર્વ કાળમાં યોગયુક્ત બન.…
  28. શ્લોક 28આ બધું જાણ્યા પછી વેદ,યજ્ઞ , તપ અને દાન દ્વારા થતી જે પુણ્યફળની પ્રાપ્તિ કહી છે, તે સર્વ પુણ્ય પ્રા…

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.