ગુણત્રયવિભાગયોગ

  1. શ્લોક 1શ્રીભગવાન બોલ્યા (હવે હું) જ્ઞાનોમાં પણ ઉત્તમ એવા પરમ જ્ઞાનને ફરીથી કહીશ, જે જ્ઞાનને જાણીને સર્વ મુન…
  2. શ્લોક 2આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે, તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે પ્રલયમાં વ્…
  3. શ્લોક 3હે ભારત ! મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે. તેમા હું ગર્ભને ધારણ કરું છું. …
  4. શ્લોક 4હે કાન્તેય ! સર્વ યોનિમાં જે પ્રાણી ઉત્પન થાય છે, તે પ્રાણીઓની પ્રકૃતિ-માયા માતા છે તથા હું ગર્ભાધા…
  5. શ્લોક 5હે મહાબાહો ! સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે. તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત…
  6. શ્લોક 6હે અનધ ! તે ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર, ઉપદ્રવરહિત સુખના સંગથી અને જ્ઞાનના…
  7. શ્લોક 7હે કાન્તેય ! પ્રીતિસ્વરૂપ જે રજોગુણ તે આશા અને આસક્તિના સંબંધ થી જ ઉત્પન્ન થયેલો છે. તે જીવાત્માને ક…
  8. શ્લોક 8હે ભારત ! વળી તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ. તે જીવાત્મા …
  9. શ્લોક 9હે ભારત ! સત્વગુણ આત્માને સુખમાં જોડે છે, રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી…
  10. શ્લોક 10હે ભારત ! રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ વૃદ્ધિ પામે છે; (તેવી જ રીતે) સત્વગુણ અને તમોગુણને દબા…
  11. શ્લોક 11જયારે આ દેહના સર્વ દ્વારોમાં (ઇન્દ્રિયોમાં) જ્ઞાનરૂપી પ્રકાશ ઉત્પન્ન થાય છે, ત્યારે એમ જાણવું કે સત્…
  12. શ્લોક 12હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન …
  13. શ્લોક 13હે કુરુનંદન! વિવેકનો નાશ, કર્તવ્યમાં અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ - એ સર્વ તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય…
  14. શ્લોક 14જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે જો દેહધારી મૃત્યુ પામે, તો તે ઉત્તમ તત્વોને જાણનારાઓના નિર્મળ …
  15. શ્લોક 15રજોગુણ(ની વૃદ્ધિ)માં મૃત્યુ પામીને (જીવ) કર્મમાં આસક્તિવાળાઓ(મનુષ્યો)માં જન્મે છે; તેવી જ રીતે તમોગુ…
  16. શ્લોક 16શ્રેષ્ઠ (સાત્વિક) કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ (સુખ, જ્ઞાન, વૈરાગ્ય) કહ્યું છે; પરંતુ રજોગુણ(પ્રધાન…
  17. શ્લોક 17સત્વગુણમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને રજોગુણમાંથી લોભ જ; તમોગુણમાંથી પ્રમાદ અને મોહ ઉત્પન્ન થાય છે અ…
  18. શ્લોક 18સત્વગુણમાં સ્થિત થયેલા (પુરુષો) ઊંચે (દેવલોક વગેરેમાં) જાય છે; રજોગુણી (પુરુષો) મધ્યમાં (મનુષ્યલોકમા…
  19. શ્લોક 19જ્યારે દ્રષ્ટા (જીવાત્મા) ત્રણેય ગુણો સિવાય બીજા કોઈને કર્તા જોતો નથી અને (પોતાને) ગુણોથી પર જાણે છે…
  20. શ્લોક 20જીવ દેહની ઉત્પત્તિના કારણરૂપ આ ત્રણેય ગુણોને ઓળંગીને, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને (બીજાં) દુઃખોથી …
  21. શ્લોક 21અર્જુન બોલ્યા હે પ્રભો ! આ ત્રણે ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો? તેનો આચાર કેવો …
  22. શ્લોક 22શ્રીભગવાન બોલ્યા હે પાંડવ ! જે પ્રકાશ (સત્વનું કાર્ય), પ્રવૃત્તિ (રજસનું કાર્ય) અને મોહ (તમસનું કાર્…
  23. શ્લોક 23જે ઉદાસીનની જેમ સ્થિત રહે છે, (અને) ગુણો વડે વિચલિત કરાતો નથી; 'ગુણો જ (ગુણોમાં) વર્તી રહ્યા છે' એમ …
  24. શ્લોક 24જે સુખ-દુઃખને સમાન ગણે છે, આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે, પ્રિય અને…
  25. શ્લોક 25જેને માટે માન-અપમાન સમાન છે, જે મિત્ર અને શત્રુના પક્ષમાં સમાન છે અને જેણે સર્વ કર્મારંભોનો ત્યાગ કર…
  26. શ્લોક 26અને જે અવ્યભિચારી ભક્તિયોગ વડે મારી સેવા કરે છે, તે આ ગુણોને સારી રીતે ઓળંગીને બ્રહ્મસ્વરૂપ થવાને યો…
  27. શ્લોક 27કેમ કે હું જ બ્રહ્મની, અવિનાશી અમૃતની, શાશ્વત ધર્મની અને ঐકાંતિક (પરમ) સુખની પ્રતિષ્ઠા (આશ્રય) છું.(…

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.