દૈવાસુરસંપદ્વિભાગયોગ

  1. શ્લોક 1શ્રીભગવાન બોલ્યા અભય, ચિત્તશુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ, વેદોનું પ…
  2. શ્લોક 2અહિંસા, સત્ય, અક્રોધ, સંન્યાસ, શાંતિ, પીઠ પાછળ નિંદા ન કરવી તે, સર્વ પ્રાણી માત્ર પર દયા, ઇન્દ્રિયોન…
  3. શ્લોક 3તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, (અને) અતિ અભિમાનનો અભાવ - હે ભારત! આ (બધાં લક્ષણો) દૈવી સંપત્તિ…
  4. શ્લોક 4હે પાર્થ ! દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો આસુરી સંપત્તિમાં ઉત્પન્ન …
  5. શ્લોક 5દૈવી સંપત્તિ મોક્ષ માટે અને આસુરી સંપત્તિ બંધન માટે મનાઈ છે. હે પાંડવ! તું શોક ન કર, (કારણ કે) તું દ…
  6. શ્લોક 6હે પાર્થ ! આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે. દૈવી સ્વભાવ અને આસુરી સ્વભાવ, એમાં દૈવી પ્રકા…
  7. શ્લોક 7આસુરી (સ્વભાવવાળા) લોકો પ્રવૃત્તિ (કરવા યોગ્ય કર્મ) અને નિવૃત્તિ (ન કરવા યોગ્ય કર્મ) ને જાણતા નથી; ત…
  8. શ્લોક 8તે (આસુરી લોકો) કહે છે કે જગત અસત્ય (પ્રમાણ રહિત), આધાર વગરનું (ધર્મ-અધર્મ વિનાનું) અને ઈશ્વર વિનાનુ…
  9. શ્લોક 9આ (નાસ્તિક) દૃષ્ટિનો આશરો લઈને, જેમણે પોતાનું (આત્મિક) સ્વરૂપ નષ્ટ કરી દીધું છે તેવા, અલ્પ બુદ્ધિવાળ…
  10. શ્લોક 10કદી પૂર્ણ ન થનારા કામ (ભોગેચ્છા)નો આશ્રય લઈને, દંભ, માન અને મદથી યુક્ત થઈને, મોહને કારણે અશુભ નિશ્ચય…
  11. શ્લોક 11તથા મૃત્યુ પર્યંત રહેનારી અપરિમેય ચિંતાઓનો આશરો લેનારા, કામોપભોગને જ પરમ (પુરુષાર્થ) માનનારા (અને) '…
  12. શ્લોક 12આશારૂપી સેંકડો પાશ વડે બંધાયેલા, કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા તેઓ વિષયભોગ ભોગવવા અને અન્યાય થી ધનન…
  13. શ્લોક 13'આ (પદાર્થ) આજે મેં પ્રાપ્ત કર્યો છે, આ (બીજો) મનોરથ હું (કાલે) પૂર્ણ કરીશ; આ (ધન) મારી પાસે છે અને …
  14. શ્લોક 14'તે શત્રુ મારા વડે હણાયો છે અને બીજા (શત્રુઓ)ને પણ હું હણીશ. હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ …
  15. શ્લોક 15'હું ધનાઢ્ય અને ઉચ્ચ કુળવાળો છું, મારા સમાન બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, હું દાન આપીશ, હું આનંદ કરીશ'…
  16. શ્લોક 16અનેક (વિચારોથી) ભ્રમિત ચિત્તવાળા, મોહરૂપી જાળમાં ફસાયેલા (અને) કામભોગોમાં અત્યંત આસક્ત થયેલા (તેઓ) અ…
  17. શ્લોક 17પોતાને જ શ્રેષ્ઠ માનનારા, અક્કડ (વિનયરહિત), ધન અને માનના મદથી યુક્ત થયેલા તે (આસુરી) લોકો દંભપૂર્વક,…
  18. શ્લોક 18અહંકાર, બળ, ઘમંડ, કામ અને ક્રોધનો આશ્રય લેનારા (અને) બીજાના ગુણોમાં દોષ જોનારા (આસુરી લોકો) પોતાના અ…
  19. શ્લોક 19તે (મારો અને ભક્તોનો) દ્વેષ કરનારા, ક્રૂર, અશુભ (અને) નરાધમ લોકોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમ…
  20. શ્લોક 20હે કૌન્તેય! આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે મૂઢ લોકો જન્મોજન્મ મને પામ્યા વિના જ તેથી પણ વધુ અધમ ગતિને…
  21. શ્લોક 21આત્માનો નાશ કરનારું (અધોગતિ તરફ લઈ જનારું) આ નરકનું દ્વાર ત્રણ પ્રકારનું છે – કામ, ક્રોધ અને લોભ; તે…
  22. શ્લોક 22હે કૌન્તેય! આ ત્રણ તમોગુણના દ્વારોથી મુક્ત થયેલો મનુષ્ય પોતાના શ્રેય (કલ્યાણ)નું આચરણ કરે છે અને તેથ…
  23. શ્લોક 23જે (મનુષ્ય) શાસ્ત્રની વિધિને છોડીને પોતાની ઇચ્છા મુજબ મનસ્વી રીતે વર્તે છે, તે ન તો સિદ્ધિ (કોઈ કાર્…
  24. શ્લોક 24માટે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે; (આમ જાણીને) તું અહીં શાસ્ત્રવિધિથ…

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.