અધ્યાય 16 · શ્લોક 13
ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્ ।
ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્ ॥૧૩॥
અર્થ
'આ (પદાર્થ) આજે મેં પ્રાપ્ત કર્યો છે, આ (બીજો) મનોરથ હું (કાલે) પૂર્ણ કરીશ; આ (ધન) મારી પાસે છે અને આ બીજું ધન પણ ફરી મને મળશે.'(૧૩)
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.