અધ્યાય 16 · શ્લોક 14
અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ ।
ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી ॥૧૪॥
અર્થ
'તે શત્રુ મારા વડે હણાયો છે અને બીજા (શત્રુઓ)ને પણ હું હણીશ. હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ (સફળ) છું, હું બળવાન અને સુખી છું.'(૧૪)
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.