પુરુષોત્તમયોગ

  1. શ્લોક 1શ્રીભગવાન બોલ્યા (શાસ્ત્રો) ઉપર મૂળવાળા અને નીચે શાખાઓવાળા આ સંસારરૂપી પીપળાના વૃક્ષને અવિનાશી કહે છ…
  2. શ્લોક 2તે વૃક્ષની (પ્રકૃતિના) ગુણો વડે વિકસેલી અને વિષયોરૂપી કૂંપળોવાળી શાખાઓ નીચે અને ઉપર ફેલાયેલી છે; તથા…
  3. શ્લોક 3આ સંસાર વૃક્ષનું સ્વરૂપ અહીં (વિચારકાળમાં) તેવું જણાતું નથી (જેવું વર્ણવ્યું છે); તેમ જ તેનો અંત નથી…
  4. શ્લોક 4ત્યાર પછી તે પરમ પદને શોધવું જોઈએ, જેમાં ગયેલા (પુરુષો) ફરીથી પાછા (સંસારમાં) આવતા નથી; અને (એવી ભાવ…
  5. શ્લોક 5જેમનું માન અને મોહ નષ્ટ થઈ ગયા છે, જેમણે આસક્તિરૂપી દોષ જીતી લીધો છે, જેઓ નિરંતર અધ્યાત્મ (પરમાત્મા)…
  6. શ્લોક 6તે (પરમ પદ)ને સૂર્ય પ્રકાશિત કરી શકતો નથી, ન ચંદ્ર કે ન અગ્નિ; જ્યાં જઈને (પુરુષો) પાછા ફરતા નથી, તે…
  7. શ્લોક 7આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ બનેલો છે. (તે) પ્રકૃતિમાં રહેલી મન સહિત છ ઇન્દ્રિયોને (પોતાના તરફ) …
  8. શ્લોક 8(શરીરનો સ્વામી) ઈશ્વર (જીવાત્મા) જ્યારે (એક) શરીર પ્રાપ્ત કરે છે અને જ્યારે (તેને) છોડીને જાય છે, ત્…
  9. શ્લોક 9આ (જીવાત્મા) કાન, આંખ, ત્વચા, જીભ અને નાક તેમજ મનનો આશ્રય લઈને વિષયો(શબ્દ, રૂપ, સ્પર્શ, રસ, ગંધ)નો ઉ…
  10. શ્લોક 10(શરીર) છોડીને જતા, (શરીરમાં) રહેલા, અથવા (વિષયોને) ભોગવતા, (કે) ગુણોથી યુક્ત થયેલા (આત્મા)ને મૂઢ લોક…
  11. શ્લોક 11યત્ન કરતા યોગીઓ પણ આ (આત્મા) ને પોતાનામાં સ્થિત જુએ છે; પરંતુ જેમનું અંતઃકરણ શુદ્ધ નથી તેવા અવિવેકીઓ…
  12. શ્લોક 12જે સૂર્યમાં રહેલું તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, અને જે (તેજ) ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, ત…
  13. શ્લોક 13અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા ઓજસ (શક્તિ) વડે સર્વ ભૂતોને ધારણ કરું છું; તથા રસાત્મક ચંદ્ર બ…
  14. શ્લોક 14હું જ વૈશ્વાનર (જઠરાગ્નિ) બનીને પ્રાણીઓના દેહનો આશ્રય લઉં છું; (અને) પ્રાણ અને અપાન (વાયુઓ) થી યુક્ત…
  15. શ્લોક 15અને હું જ સર્વ (પ્રાણીઓ)ના હૃદયમાં પ્રવેશીને રહેલો છું. મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને તેમનો અભાવ (વિસ્મ…
  16. શ્લોક 16આ લોકમાં ક્ષર (નાશવંત) અને અક્ષર (અવિનાશી) એવા બે પુરુષો છે. સર્વ ભૂતો (દેહો) ક્ષર કહેવાય છે અને કૂટ…
  17. શ્લોક 17પરંતુ ઉત્તમ પુરુષ તો (આ બંનેથી) અન્ય જ છે, જે 'પરમાત્મા' એ નામથી કહેવાયો છે, જે અવિનાશી ઈશ્વર ત્રણેય…
  18. શ્લોક 18કારણ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોકમાં અને વેદમાં 'પુરુષોત્તમ' નામથી પ્રસિદ…
  19. શ્લોક 19હે ભારત ! જે (મનુષ્ય) મોહરહિત થઈને મને આ પ્રમાણે 'પુરુષોત્તમ' તરીકે જાણે છે, તે સર્વજ્ઞ (બધું જાણનાર…
  20. શ્લોક 20હે નિષ્પાપ (અર્જુન)! આ પ્રમાણે આ અત્યંત ગુપ્ત શાસ્ત્ર (ઉપદેશ) મેં કહ્યું. હે ભારત! આને જાણીને (મનુષ્…

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.