અધ્યાય 18 · શ્લોક 51
બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ ।
શબ્દાદીન્વિષયાંસ્ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ ॥૫૧॥
અર્થ
વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈને, ધૃતિ વડે મનને નિયમમાં રાખીને, શબ્દ વગેરે વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષને દૂર કરીને;(૫૧)
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.