અધ્યાય 18 · શ્લોક 52
વિવિક્તસેવી લઘ્વાશી યતવાક્કાયમાનસઃ ।
ધ્યાનયોગપરો નિત્યં વૈરાગ્યં સમુપાશ્રિતઃ ॥૫૨॥
અર્થ
એકાંત સ્થાનનું સેવન કરનારો, અલ્પ આહાર કરનારો, વાણી, શરીર અને મનને વશમાં રાખનારો, નિરંતર ધ્યાનયોગમાં પરાયણ (અને) વૈરાગ્યનો સારી રીતે આશ્રય લેનારો;(૫૨)
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.