અધ્યાય 13 · શ્લોક 8

ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહંકાર એવ ચ ।

જન્મમૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્ ॥૮॥

અર્થ

ઇન્દ્રિયાદી વિષયો માં વૈરાગ્ય,તેમજ અહંકાર રહિતપણું, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ તથા દુઃખો પ્રત્યે ના દોષો જોવા; (૮)

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.