અધ્યાય 13 · શ્લોક 9

અસક્તિરનભિષ્વઙ્ગઃ પુત્રદારગૃહાદિષુ ।

નિત્યં ચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ ॥૯॥

અર્થ

પુત્ર, સ્ત્રી, ઘર વગેરે પદાર્થોમાં પ્રીતિનો અભાવ, અહં-મમતાનો અભાવ અને ઇષ્ટની તથા અનિષ્ટની પ્રાપ્તિ માં સદા સમાનભાવ રાખવો; (૯)

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.