અધ્યાય 13 · શ્લોક 7

અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ્ ।

આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ ॥૭॥

અર્થ

અમાનીપણું, અદંભીપણું ,અહિંસા, ક્ષમા,સરળતા, આચાર્યની ઉપાસના,પવિત્રતા,એક નિષ્ઠા, અને આત્મ સંયમ; (૭)

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.