અધ્યાય 13 · શ્લોક 5

મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ।

ઇન્દ્રિયાણિ દશૈકં ચ પઞ્ચ ચેન્દ્રિયગોચરાઃ ॥૫॥

અર્થ

પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, મહતત્વ, દશ ઇન્દ્રિયો, મન અને ક્ષેત્રાદિક જ્ઞાનેન્દ્રિયો ના શબ્દાદિક પાંચ વિષયો.(૫)

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.