અધ્યાય 12 · શ્લોક 13

અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ ।

નિર્મમો નિરહંકારઃ સમદુઃખસુખઃ ક્ષમી ॥૧૩॥

અર્થ

જે સર્વ ભૂતો નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વ નો મિત્ર છે,જે કરુણા મય છે,જે મમતા રહિત છે,જે અહંકાર રહિત છે,જે સુખ દુઃખ માં સમાન ભાવ રાખે છે ,જે ક્ષમાવાન છે,(૧૩)

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.