અધ્યાય 10 · શ્લોક 4

બુદ્ધિર્જ્ઞાનમસંમોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ ।

સુખં દુઃખં ભવોઽભાવો ભયં ચાભયમેવ ચ ॥૪॥

અર્થ

બુદ્ધિ, તત્વજ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, શમ, સુખ, દુઃખ, ઉત્પતિ, વિનાશ, ભય અભય અને.(૪)

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.